Shu Thayu | Gujarati Movie
Shu Thayu? is a 2018 Indian Gujarati language comedy film written and directed by Krishnadev Yagnik and produced by Mahesh Danannavar, the founder of MD Media Corp & Vaishal Shah. It stars Malhar Thakar, Yash Soni, Mayur Chauhan, Mitra Gadhvi, Aarjav Trivedi and Kinjal Rajpriya. શું થયુ? એ ૨૦૧૮ની એક ભારતીય ગુજરાતી કોમેડી ફિલ્મ છે. તેનું લેખન અને નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. તેના નિર્માતા એમડી મીડિયા કોર્પ ના સ્થાપક મહેશ દાણન્નાવર અને વિશાલ શાહ છે. તેમાં મલ્હાર ઠાકર, યશ સોની, મયુર ચૌહાણ, મિત્રા ગઢવી, આર્જવ ત્રિવેદી અને કિંજલ રાજપ્રિયા વગેરી અભિનય આપ્યો છે. આ ફિલ્મનું સંગીત કેદાર-ભાર્ગવ અને રાહુલ મુંજારિયાએ આપ્યું છે. આ ફિલ્મ તમિલ ફિલ્મ નડુવુલ કોંજમ પક્કથ કાણમ (૨૦૧૨)ની પુનઃનિર્મિતી છે "શું થયુ" - આખી ફિલ્મ જોવા અહિંયા ક્લીક કરો WATCH FULL MOVIE HERE આ ફિલ્મે ત્રણ જ દિવસમાં અધધ બિઝનેસ કરીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નોંધનીય છે કે ‘શું થયું’ એ ચાર દોસ્તોની આસપાસ આકાર લેતી હળવી કોમેડી ફિલ્મ છે...