કમઠાણ ગુજરાતી ફિલ્મ - Download Kamthaan Gujarati Movie
Kamthaan is a delightful cinematic journey that effortlessly balances entertainment with depth, making it a perfect family film. Based on Ashwinee Bhatt’s bestselling novel, the movie, which hit the screens in early February, is a breath of fresh air in the Gujarati film industry. It not only brings clean, clever humor to the forefront but also explores profound themes that resonate with audiences across generations.
The narrative unfolds in the heartland of Gujarat, capturing the essence of rural life with authenticity and charm. The film masterfully blends comedy with a strong emotional core, creating a rollercoaster of laughs interspersed with moments of deep reflection. The plot is skillfully woven, full of unexpected twists and turns that keep viewers on the edge of their seats throughout its two-hour runtime.
One of the most commendable aspects of Kamthaan is its portrayal of societal norms and personal struggles. The film delves into the complexities of these themes without losing its light-hearted appeal, making it accessible and relatable to a wide audience. It offers a poignant reflection on resilience and the human experience, showing how individuals navigate the intricate balance between tradition and modernity.
The performances in Kamthaan are nothing short of stellar. Each actor breathes life into their character, making the story feel as though the words of Ashwinee Bhatt’s novel have leaped off the pages and onto the screen. The actors deliver their lines with such conviction and emotion that the audience becomes fully immersed in their world.
"કમઠાણ" - આખી ફિલ્મ ડાઉનલોડ કરવા અહિંયા ક્લીક કરો
WATCH "KAMTHAAN" FULL MOVIE HERE
(2012માં લખાયેલો આ લેખ અશ્વિની ભટ્ટની ‘કમઠાણ’ પરથી આવી રહેલી ફિલ્મની ખુશીમાં પુનઃ પ્રકાશિત કરી રહ્યો છું.)
સતત એક જ પ્રકારનું ખાવાનું ખાઈને માણસ કંટાળી શકે છે માટે આપણને ખાવામાં વૈવિધ્ય જોઈએ છે. વાચન મગજનો ખોરાક છે અને સતત એક જ પ્રકારનું વાચન પણ માણસને કંટાળો આપી શકે છે. માટે જ એક સાથે બે-ત્રણ પુસ્તકો વાંચવા મારી અંગત આદત છે. અત્યારે ઇરવિંગ વોલેસની ‘ધ પ્લૉટ’ અને ચંદ્રકાંત બક્ષીની ‘દર્શન વિશ્વ’નું વાચન ચાલું છે. ‘સરસ્વતીચંદ્ર’, ‘કિતને પાકિસ્તાન’ અને ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ વેઇટિંગમાં છે. એ દરમિયાન એક નવી વેબસાઈટ પરથી પ્રાયોગિક ધોરણે મંગાવવામાં આવેલી (અને આ પહેલા ઓછામાં ઓછી પાંચેક વાર વાંચેલી) શ્રી અશ્વિની ભટ્ટની ‘કમઠાણ’ (ISBN: 978-81-8440-141-7) એકદમ સમયસર ઘરે આવી પહોંચી. મનમાં થયું કે ‘કમઠાણ’ તો કેટલીય વાર વાંચી છે, માટે આ બધા પુસ્તકો વંચાઈ જાય પછી તેને હાથમાં લઈશ. પણ રાત્રે જેવો પથારીમાં પડ્યો કે અતિ પ્રિય સ્વજન આપણા શહેરમાં જ હોય અને તેને મળવા જવાનું ટાળ્યું હોય તેવી ગિલ્ટ ફીલિંગ મનમાં આવવા લાગી. છેવટે ‘કમઠાણ’ હાથમાં લીધી અને એકી બેઠકે તેને પૂરી કર્યે જ છૂટકો થયો. જેણે પ્રિયદર્શન દિગ્દર્શીત ‘હેરા ફેરી’ જોઈ છે, તેને એ ફરી વાર જોવાનો ક્યારેય કંટાળો નહી આવે. તેવું જ આ પુસ્તકનું છે. તેને ગુજરાતી નવલકથાની ‘હેરા ફેરી’ કહી શકાય અને તમે જેટલી વાર વાંચશો, તેટલી વાર ખડખડાટ હસશો, એની ગેરંટી.
Comments
Post a Comment